ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ ની વિશેષ ઉપસ્થિતિમાં સિહોર નંદ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ભાજપ કારોબારી બેઠક યોજાઇ - At This Time

ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ ની વિશેષ ઉપસ્થિતિમાં સિહોર નંદ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ભાજપ કારોબારી બેઠક યોજાઇ


માં ભારતી ને દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ ગાન સાથે યોજાયેલ આ બેઠકમાં જીલ્લા સહ પ્રભારીશ્રી રેખાબેન ડુંગરાણી, જી.પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા મહામંત્રી ભૂપતભાઈ બારૈયા, કેતન ભાઈ કાત્રોડિયા, હરેશભાઇ વાઘ, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી, પુર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજા વિધાનસભા પ્રભારી અમોહભાઈ શાહ, પાલિતાણા વિધાનસભા પ્રભારી મયુરભાઈ માંજરિયા, ગારિયાધાર વિધાનસભા પ્રભારી સુરેશભાઈ ધાંધલ્યા, મહુવા વિધાનસભા પ્રભારી ભરતસિંહ ગોહિલ, ગઢડા વિધાનસભા પ્રભારી યોગેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા પ્રભારી વનરાજસિંહ ડાભી સહિત આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, વિધાનસભા વિસ્તારકશ્રીઓ, મંડલ હોદ્દેદારશ્રીઓ, જિલ્લા મોરચાનાં હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલીકા ના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સહિત જિલ્લા ભાજપના તમામ અપેક્ષિત હોદ્દેદારો, પદાધિકારીઓ ની વિશાળ સંખ્યમાં ઉપસ્થિતિ રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.