મોડાસા આર્ટસ કૉલેજ ખાતે ગુરપૂર્ણિમાની ઊજવણી - At This Time

મોડાસા આર્ટસ કૉલેજ ખાતે ગુરપૂર્ણિમાની ઊજવણી


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ કૉલેજ મોડાસામાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુજનોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ ગુરુવંદના કરી ગુરુજનોના આશીર્વચન મેળવ્યા હતા. આચાર્ય ડૉ.દીપકભાઈ જોષી સાહેબ . અધ્યાપકો એ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીજીવન તથા શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુ-શિષ્ય સંબંધના આ પાવન અવસરે કૉલેજ ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતા કાર્યક્રમ નું સંચાલન એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.