મહિસાગર : કડાણા તાલુકાના માળા મહુડી ગામનાં વતની શ્રી રમણભાઈ માલીવાડ, લુણાવાડા જીઇબી ડેપ્યુટી ઈજનેર સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના માળા મહુડી ગામનાં વતની શ્રી રમણભાઈ માલીવાડ, લુણાવાડા જીઇબી ડેપ્યુટી ઈજનેર સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માળા મહુડી ગામનાં વતની, હાલ લુણાવાડા જી.ઇ.બી ખાતે ડેપ્યુટી ઈજનેર શ્રી તરીકે ફરજ બજાવે છે તેવાં મારા પરમ મિત્ર રમણભાઈ માલીવાડ સાહેબ જેઓ પોતાના આદિવાસી સમાજ ની દરેક ક્ષેત્ર સેવા કાર્યમા હરપળ તત્પર રહે છે તેવા સમાજ સેવક જેઓનો આજે જન્મ દિવસ હોવાથી વોટ્સેપ અને ફેસબુક પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે, ત્યારે હું પત્રકાર અરવિંદભાઇ ખાંટ તથા મિત્રમંડળ વતી તેમને હૃદય પૂર્વક નિરોગી અને લાંબા આયુષ્ય તથા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.