ઉના ખાતે પોલીસ અધીક્ષકશ્રી ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને આગામી બકરી ઈદના તહેવાર સબબ શાંતીસમીતીની મીટીંગ યોજવામાં આવી . - At This Time

ઉના ખાતે પોલીસ અધીક્ષકશ્રી ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને આગામી બકરી ઈદના તહેવાર સબબ શાંતીસમીતીની મીટીંગ યોજવામાં આવી .

ઉના ખાતે પોલીસ અધીક્ષકશ્રી ગીર સોમનાથ નાઓના અધ્યક્ષ સ્થાને આગામી બકરી ઈદના તહેવાર સબબ શાંતીસમીતીની મીટીંગ યોજવામાં આવી .

આજરોજ તા .૦૭ / ૦૭ / ૨૦૨૨ ના રોજ ઉના ખાતે આવેલ માધવબાગ હોલમાં કલાક -૧૭ / ૦૦ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાનાં પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓના અધ્યક્ષ સ્થાને આગામી તા .૧૦ / ૦૭ / ૨૦૨૨ ના રોજ બકરી ઈદના તહેવાર નીમીતે હીંદુ તથા મુસ્લીમ સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનો તથા પ્રત્રકારો સાથે શાંતી સમીતીની મીટીંગ યોજવામાં આવેલ જેમા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ હીંદુ સમાજ તથા મુસ્લીમ સમાજ વચ્ચે ભાઈચારો તથા કોમી એકતા જળવાઈ રહે તે માટે અપીલ કરેલ હતી અને બકરી ઈંદનો તહેવાર સાથે મળી ઉજવાય તેમજ ભાઈચારાનુ વાતાવળ જળવાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે જરુરી સુચનો અને અગાઉના તહેવારો શાંતી પુર્ણ ઉજવણી થયેલ તે રીતે આવનાર તહેવારો પણ શાંતી પુર્ણ ઉજવવામાં આવે તેવુ ઉપસ્થીત આગેવાનોને અપીલ કરેલ કોઈ પ્રશ્ન જણાઈ આવે તો તાત્કાલીક પોલીસને જાણ કરી સંમ્પર્ક કરવા જણાવેલ આ શાંતી સમીતીની મીંટીગમાં મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ નાઓ તથા જિલ્લા એલ.આઈ.બી.સ્ટાફ તથા ઉના પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.