સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલા દિવસે કોપીકેસ નહીં, અમુક કોલેજમાં વિદ્યાર્થી વાતો કરતા દેખાયા! - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલા દિવસે કોપીકેસ નહીં, અમુક કોલેજમાં વિદ્યાર્થી વાતો કરતા દેખાયા!


પરીક્ષાના CCTV લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોપીકેસ અને ચોરીનું દૂષણ નાબૂદ થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તેવા હેતુથી જે કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ રહી હશે તે કેન્દ્રના ચાલુ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ યુનિવર્સિટીની વેબસાઈટ પર લોકો લાઈવ જોઈ શકશે. આવું કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.