વિંછીયા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ - At This Time

વિંછીયા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ


વીંછિયા અને ગ્રામ્યમાં અંદાજિત આજરોજ 2 ઇંચ જેટલો વરસાદ

થોરીયાળી,પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, સનાળી, ઓરી, અમરાપુર, હિંગોળગઢ સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. વિંછીયા પંથકમાં અંદાજિત દોઢ કલાકમાં 2 ઈંચ જેવો વરસાદ વરસ્યો હોવાનું અનુમાન છે અને વિંછીયામાં ધોધમાર વરસાદને લઈને ગામની નદીમા પુર આવ્યુ હતું. અસહ્ય બાફરા માંથી લોકોને મળી રાહત મળી હતી અને વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.