જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કિંમટીની મીટીંગ યોજાઈ - At This Time

જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કિંમટીની મીટીંગ યોજાઈ


જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કિંમટીની મીટીંગ યોજાઈ

જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કિંમટીની મીટીંગ મળતા તેમાં મંડળીના પ્રમુખ સ્થાને પ્રતાપભાઈ આર. ધાધલ સતત નવમી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઉપરાંત મંડળીના ઉપપ્રમુખ સ્થાને જીતેન્દ્રભાઈ વી. પટેલ બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. આ મંડળીમાં ૯૦૦ થી પણ વધારે સરકારી કર્મચારીઓ સભાસદ છે અને ૧૩ કરોડથી વધારે કાર્યકારી ભંડોળ સાથે જસદણ તથા વિંછીયા તાલુકામાં ૬૪ વર્ષથી સતત કાર્યશીલ છે. આ મીટીંગ બાદ કિંમટી સભ્ય એન.ડી.સરીયા, એસ.વી.મોડા, જે.સી.મકાણી, એચ.એન.પટેલ, એસ.વી.સાકરીયા, વી.બી.માંડલિયા. પ્રભુભાઈ. બાવળીયાભાઈ. દિનેશભાઇ.અખિલેષભાઇ.દવેભાઈ મડીરભાઈ.તેમજ મંડળીના કર્મચારીગણે પ્રમુખ તથા ઉપપ્રમુખને ઉષ્માભેર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon