સરકારી વકીલ પર લાગેલ કલમ 307 ના ગુન્હામાં જામીન પર છોડતી જુનાગઢ સેસન્સ કોર્ટ
સરકારી વકીલ પર લાગેલ કલમ 307 ના ગુન્હામાં જામીન પર છોડતી જુનાગઢ સેસન્સ કોર્ટ
માળીયા હાટીના ના નામાંકિત અને પ્રખર ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તા એ ચાર્જ સીટ પહેલા સેસન્સ કોર્ટ માં ધારદાર દલીલ ની મહેનત રંગ લાવતા સરકારી વકીલ ને જામીન પર મુક્ત કરાવ્યા
તાજેતર માં તા.13/5/22 ના રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ 307 ના ગુન્હા માં જૂનાગઢ એલ.સી.બી પોલીસ દ્વારા વેરાવળ કોર્ટના ફરજ બજાવતા સરકારી વકીલ નિગમ જેઠવા ની ધરપકડ કરવામાં આવેલ
સરકારી વકીલ નિગમ જેઠવા વતી માળીયા હાટીના મશહુર ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તા દ્વારા વિવિધ કાયદાકીય ચુકાદાની છણાવટ કરીને જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન પર છોડવાની ધારદાર દલીલ કરતા તેમની રજુઆત ને માન્ય રાખીને સરકારી વકીલ નિગમ જેઠવાને જમીન પર છોડવાનો હુકમ કરેલ છે
આ કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ધરાશાસ્ત્રીઓ આ કેસના ચુકાદા પર મીટ માંડીને બેઠા હતા
બાઈટ સુધીરભાઈ દત્તા
એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.