બોટાદ જિલ્લાના નવાં નાવડા ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએહર ધર તિરંગા વિશે કરી અનોખી વાત - At This Time

બોટાદ જિલ્લાના નવાં નાવડા ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએહર ધર તિરંગા વિશે કરી અનોખી વાત


હર ધર તિરંગા વિશે નાના એક વિદ્યાર્થી ની અનોખી વાત

હું તો તિરંગો લહેરાવીશ જ તમે પણ લહેરાવજો હો ને.: બોટાદના નવા નાવડા પે. સેન્ટર શાળાનો વિદ્યાર્થી

બોટાદ જિલ્લાના નવાં નાવડા ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હરિઓમ દવે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે આયોજિત હર ઘર તિરંગા અભિયાન વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે, આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમારી શાળામાં અનેક સ્પર્ધાઓ યોજાઈ જેમાં ભાગ લઈ અમને ખૂબ થયો. આ વર્ષે આપણાં દેશમાં આપણે સૌ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવશું અમે અમારી શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં તો જોડાશું જ સાથોસાથ અમારા ઘરે પણ તિરંગો લહેરાવશું. હું તો તિરંગો લહેરાવીશ જ તમે પણ લહેરાવજો હો ને.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.