ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી આજરોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની
ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી સીપીએમ તરફથી આજરોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની રેલ્વે ની માગણીઓના પડતર પ્રશ્નો માટે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા માટે સીપીએમ ના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ મંત્રીમંડળના સભ્યો ભલાભાઇ ખાંટ મહેન્દ્રસિંહ રાવજીભાઈ અસારી અને ભોજન ક્રાંતિ મોરચાના અરુણભાઈ જાંગીર ખાસ હાજર રહ્યા હતા
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.