જી.સી.ઇ.આર.ટી ગાંધીનગરની સ્કુટી કમિટી દ્વારા આંકલાવની શિક્ષિકાનું રિસર્ચ પેપર પસંદગી પામ્યું - At This Time

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગરની સ્કુટી કમિટી દ્વારા આંકલાવની શિક્ષિકાનું રિસર્ચ પેપર પસંદગી પામ્યું


બાળકોને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવામાં સરળતા રહે તેવી મેથડથી તૈયાર કરાયું પેપર

રાજય સરકાર દ્વારા અંગ્રેજી ,ગણિત સહિતના વિષયમાં બાળકોને ઋુચિ કેળવાય અને સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે જી.સી.ઇ. આર.ટી ગાંધીનગરની સ્કુટી કમિટિ દ્વારા રાજય કક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યો છે.જેમાં રાજયની જુદી જુદી કોલેજોના પ્રોફેસરો અને શાળાના શિક્ષકોએ રિસર્ચ પેપર તૈયાર કરીને મોકલી આપ્યાં હતા. જેમાં આણંદ જિલ્લાના ત્રણ પ્રોફેસરો અને બે શિક્ષકો ના રિસર્ચ પેપર પસંદગી પામ્યાં છે. જેઓ આગામી 21મીના રોજ પેપર પ્રેઝન્ટેશન કરવા માટે વલાસણ - ડાયટ, આણંદ ખાતે જવાના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.