મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ ની બદલી અને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન. એમ. મહેસાણા જિલ્લાના કલેક્ટર નિમણૂંક થઇ - At This Time

મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ ની બદલી અને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન. એમ. મહેસાણા જિલ્લાના કલેક્ટર નિમણૂંક થઇ


મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ ની બદલી અને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન. એમ. મહેસાણા જિલ્લાના કલેક્ટર નિમણૂંક થઇ

ગુજરાત માં આવેલું ઉત્તર ગુજરાત તેમાં મહેસાણા જિલ્લો આવેલો છે તે જિલ્લા કલેક્ટર ની ઉદીત અગ્રવાલ ની બદલી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી કરવામાં આવી છે. અને નવા જિલ્લા કલેકટર ની નવી નિમણૂંક ગાંધીનગર ના ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન .એમ. મહેસાણા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.