પુંસરી ગામે ગ્યાસ ની બોટલ ભરેલી ગાડી માં આગ - At This Time

પુંસરી ગામે ગ્યાસ ની બોટલ ભરેલી ગાડી માં આગ


*પુંસરી ગામે ગ્યાસ ની બોટલ ભરેલી ગાડી માં આગ*

*(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)*

તલોદ તાલુકા ના પુંસરી ગામે આવેલ 66kv સબસ્ટેશન આગળ થી નીકળતી ગેસની બોટલ ભરેલી ગાડી માં આગ આગ લાગતા કીડી થી પુંસરી આવતો રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો.ગાડી માં આગ લાગતા કોઈ જાનહાની થયેલ નથી.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image