લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા તારીખ ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી ના એક વિક ના કાર્યક્રમ થયા - At This Time

લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા તારીખ ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી ના એક વિક ના કાર્યક્રમ થયા


લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર દ્વારા તારીખ ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી ના એક વિક ના કાર્યક્રમ થયા જેમાં સ્ત્રી રોગ નિદાન કેમ્પ નેત્ર ચિકિત્સા કેમ્પ ટ્રાફિક આવોનેસ્સ કાર્યક્રમ સ્ત્રી સસત્રકારણ કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસ સેમિનાર ફૂડ ફોર હંગર અને કુપોષણ કીટ વિતરણ જેવા અવનવા કાર્યક્રમ યોજાયા તેમજ છેલ્લા દિવસે ડીસ્ટ્રીક ગોવેર્નેર દિનેશ સુથાર તેમજ લાયન્સ પ્રમુખ ગીરીશભાઈ ચૌહાણ મનહરભાઈ ઠાકર વસંતભાઈ ઉપાધ્યાય પી કે શર્મા સંજયભાઈ ભટ્ટ તેમજ સમગ્ર લાયન્સ પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓ વિશિષ્ટ શિક્ષકો અને નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ યોજી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો ....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.