ધોળકા ખાતે તળપદા કોળી પટેલ ભુવન ખાતે સત્કાર સમારંભ યોજાયો - At This Time

ધોળકા ખાતે તળપદા કોળી પટેલ ભુવન ખાતે સત્કાર સમારંભ યોજાયો


ગત રોજ યુવા સંગઠન ધોળકા આયોજીત ત્રીજો વિદ્યાર્થી સત્કાર સમારંભ
તળપદા કોળી પટેલ વિદ્યાર્થી ભુવન ધોળકા ખાતે યોજાયો.
જેમાં તળપદા કોળી પટેલ સમાજ આગેવાન કાળુભાઈ આર ડાભી ધારાસભ્યશ્રી ધંધુકા ની અધ્યક્ષતા હેઠળસમાજનાં આગેવાનો
રમેશભાઈ જે મકવાણા પૂર્વ ઉપ્ પ્રમુખ અમદાવાદ જિ. પંચાયત,
ઈશ્વરભાઈ મકવાણા ચેરમેન બાંધકામ સમતિ જિ.પં.અમદાવાદ,
જશુભાઇ એન. સોલંકી પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ અમદાવાદ,
વિષ્ણુભાઇ પરમાર મહમંત્રી ધોળકા તાલુકા ભાજપ,
અશોકભાઈ રાઠોડ એ.પી.એમ.સી. ડિરેક્ટર બાવળા,
નાનુભાઈ મકવાણા પ્રમુખ ધોળકા તળપદા કોળી પટેલ વિદ્યાર્થી ભવન,
સાથે સમાજનાં સૌ કર્મચારીઓ, આગેવાનો તથા નિવૃત્ત કર્મચારીઓ એ હાજરી આપી.
જેમાં ચાલુ વર્ષે ધોરણ ૧૦,૧૨,સ્નાતક,અને અન્ય તમામ શૈક્ષણિક વિભાગોમાં સારૂ પરિણામ મેળવેલ વિદ્યાર્થી ભાઇઓ બહેનો તથા નવી સરકારી નોકરી મેળવેલ યુવાનો, નિવૃત્ત કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર આયોજન તળપદા કોળી પટેલ યુવા સંગઠન, ધોળકા દ્વારા કરવામાં આવ્યું.

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.