જાયન્ટ્સ ગ્રુપ ઑફ બોટાદ - સાહેલી દ્વારા સ્વાધ્યાય હોલ ખાતે કુલ્ફી નું વિતરણ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઑફ બોટાદ – સાહેલી દ્વારા સ્વાધ્યાય હોલ ખાતે કુલ્ફી નું વિતરણ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઑફ બોટાદ - સાહેલી દ્વારા સ્વાધ્યાય હોલ ખાતે કુલ્ફી નું વિતરણ કરાયું

જનસેવા અને સંસ્કાર નું સિંચન અને મહિલા ઉતકર્ષ અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા તા.૧૨/૫/૨૩ ના રોજ સ્વાધ્યાય હોલ ખાતે ૫૦ જેટલા બાળકો બહેનો - ભાઈઓ ને ઉનાળાની ની ધોમધખતા તાપમાં કુલ્ફી નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ. ઠંડી કુલ્ફી થી ગરમીમાં રાહત થી હાશકારા ની અનુભૂતિ નો અહેસાસ થયેલ આ પ્રસંગે સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , સેક્રેટરી સોનલ બેન સોની ,ખજાનચી બેલાબેન રોજેસરા , જોઈન્ટ સેક્રેટરી પલકબેન , સ્થાપક પ્રમુખ સુજાતા બેન શાહ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.