ઉમરાળા પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાતે જીલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ - At This Time

ઉમરાળા પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાતે જીલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ


ભાવનગર જીલ્લાના ઉમરાળા પોલીસ પરીવાર દ્વારા વર્ષોથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાતુ હોય છે આ વર્ષે કઈક અલગ રીતે ઉમરાળા ગ્રામજનો અને તાલુકાની જાહેર જનતા માટે ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા ના માર્ગદર્શન હેઠળ ખુબ સારુ આયોજન કરાયુ છે સુશોભિત સ્ટેજ પર ઓરકેસ્ટ્રા પાર્ટી,રોશની વાળા લાઈટિંગમાં રાસ ગરબા નિહાળવા ઉમરાળા ગ્રામજનો સહિત આસપાસ ગામડાના લોકો મોટી સંખ્યામાં રાસ ગરબાનો લાભ લઈ રહ્યા છે ઉમરાળા પોલીસ અધિકારી ભલગરીયા ના આમંત્રણને માન આપીને ભાવનગર જીલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ,પાલિતાણા Dysp મિહીર બારૈયા,પાલિતાણા C.Pi જે.આર.ભાસ્કન,LCB Pi કે.એસ.પટેલ,ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી પી.જી.મકવાણા,તાલુકા પંચાયતના પુર્વપ્રમુખ ધર્મેન્દ્રભાઈ લખાણી,ઉમરાળા સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ સહિતનાએ હાજરી આપી હતી

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ઉમરાળા પોલીસ પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.