**દિલ્હી મુંબઈ કોરીડોર -હાઇવે બાબતે અસરગ્રસ્ત ખેડૂતોની માંગો પુરી ના થતા ફરીથી મિટિંગ યોજાઈ ** - At This Time

**દિલ્હી મુંબઈ કોરીડોર -હાઇવે બાબતે અસરગ્રસ્ત ખેડૂતોની માંગો પુરી ના થતા ફરીથી મિટિંગ યોજાઈ **


દિલ્હી મુંબઈ કોરીડોર -હાઇવે બાબતે અસરગ્રસ્ત ખેડૂતોની માંગોને લઈ મિટિંગ યોજાઈ

ખેડુત આગેવાનો દ્વારા યોજાઈ મિટિંગ વસ્તી મુકામે યોજાઈ હતી ખેડૂતોની મીટીંગ
17 માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા માગો મંજુર કરાઈ હતી તેમજ
લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી શરૂ ના કરાતા આખરે ખેડુતો ફરી લડી લેવાના મુડમા વસ્તી ખાતે એકઠા થઈ યોજાઈ ખેડૂતોની મીટીંગ સાથેજ સમય મર્યાદાપૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં રોષિત
આવતી કાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદન પત્ર આપવા સહિત લડી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image