બરવાળા તાલુકા ના ભીમનાથ ગામે PHC ની આશાબેનોને ટીબીની તાલીમ અપાઈ
બરવાળા તાલુકાના PHC ભીમનાથની આશા બેનોને તાલીમ આપી સેન્સીટાઇસ કરી એન.ટી.ઇ.પી. માં આવેલ નવી ગ્રાઇડ લાઈન સમજાવવામાં આવી હતી ટીબીની નિદાન ની નાટ પદ્ધતિ સારવાર અને નવી આવેલ ટી.પી.ટી.ના સમજણ આપી હતી PHC ના મેડિકલ ઓફિસર ડોક્ટર વિપુલ સાપરા, ડોક્ટર ભગીરથ કંજરીયા ના માર્ગદર્શન થી એમ.પી.એચ.એસ. બ્રિજેશ ચાવડા સી.એચ.ઓ. હર્ષદ મેકવાન અને એસ.ટી.એસ સંજય રામદેવ દ્વારા આ તાલીમ લેવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.