આજ રોજ શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત ના સ્થાપક શ્રી ભુપતભાઇ ડાભી નાં જન્મ દિવસ નિમિતે શ્રી માંધાતા ગ્રુપ મહુવા દ્વારા સરકારી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું - At This Time

આજ રોજ શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત ના સ્થાપક શ્રી ભુપતભાઇ ડાભી નાં જન્મ દિવસ નિમિતે શ્રી માંધાતા ગ્રુપ મહુવા દ્વારા સરકારી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું


આજ રોજ શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત ના સ્થાપક શ્રી ભુપતભાઇ ડાભી નાં જન્મ દિવસ નિમિતે શ્રી માંધાતા ગ્રુપ મહુવા દ્વારા સરકારી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત શ્રી માંધાતા ગ્રુપ મહુવા ના પ્રમુખ કનુભાઈ જોળીયા,ઉપ પ્રમુખ અમિતભાઈ જોળીયા - ઉપ પ્રમુખ અલ્પેશભાઈ બારૈયા જશુભાઇ ભાવેશભાઈ ,યશભાઈ સહિતનાઓ હાજર રહ્યાં હતાં.

રમેશ ‌જીંજુવાડીયા-મોટા ખુંટવડા (મહુવા)
Mo.7567026877/9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon