જ્ઞાનશક્તિસર્કલ થી સમર્પણસર્કલ સુધી ના દબાણ દૂર કરવા માં આવ્યા
કમિશનર સહિત ના અધિકારીઓ સાથે રહી ને આવેલ દબાણ દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જ્યાં જ્યાં દબાણ કરવા માં આવેલ છે એ દબાણ નું કામ હાલ પુર જોશમાં ચાલી રહ્યું છે હાલ જામનગર દબાણ મુક્ત થઈ રહ્યું છે
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
