દામનગર પાલિકા શાસકો ના અંધેર વહીવટ સામે પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ આવશ્યક સેવા નું યોગ્ય સંચાલન જરૂરી - At This Time

દામનગર પાલિકા શાસકો ના અંધેર વહીવટ સામે પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ આવશ્યક સેવા નું યોગ્ય સંચાલન જરૂરી


દામનગર નગરપાલિકા શાસકો ના અંધેર વહીવટ સામે પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે તે જરૂરી દામનગર નગર પાલિકા શાસકો ની પાલી ન ચલાવતા ચીફ ઓફિસર ની બદલી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ પાલિકા શાસકો દ્વારા મુકવા માં આવતા ગમે તેવા આડેધડ બિલ પાસ ન કરતા ચીફ ઓફિસર સામે શાસકો એ નારાજ થઈ ને ફેરવ્યા કાયમી નિયમિત ચીફ ઓફિસર ને ફેરવી ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી ચાલશે પણ અમારી પાલી ચલાવી જોઈ એ આડેધડ પેટ્રોલ ડીઝલ અને ખાનગી પ્રવાસ ના વાહન ભાડા ઉપરાંત ના ખરીદી બિલો ખરાય વગર પાસ ન કરતા તત્કાલીન ચીફ ઓફિસર ફેરવી મનમાની ચલાવતા દામનગર પાલિકા શાસકો એ જાહેર વિતરણ કરતા પાણી પુરવઠા માં અનિયમિતા સર્જી પીવા માં પાણી નો બગાડ થતો હોવા નું કારણ ઉભું કરી ત્રણ દિવસે વિતરણ થતું પાણી હવે ચાર દિવસે વિતરણ કરવા નો જાતે નિર્ણય કર્યો શહેરીજનો ને વધુ સારી સુવિધા ના બદલે દુવિધા ઉભી કરતા પાલિકા તંત્ર ઉપર પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે તેવી શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે આવશ્યક સેવા સફાઈ પાણી વીજળી સેવા માં પણ મનમાની કરી પાલિકા ખુશામત કરી પોતા ની વાહવાહી કરવા માં રસ્યા પસ્યા રહેતા આગેવાનો શહેરીજનો ને મૂળભૂત સુવિધા આપો જે માટે મોકલ્યા છે તે કરો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.