ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ ૩૫ મો સમુહલગ્ન એવમ વિધાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે - At This Time

ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ ૩૫ મો સમુહલગ્ન એવમ વિધાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે


ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ
૩૫ મો સમુહલગ્ન એવમ વિધાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ
૩૫ મો સમુહ લગ્ન તેમજ વિધાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ
શ્રી ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ દ્રારા આયોજીત ૩૫ મો સમુહ લગ્ન તા. ૨૬/૧૧/૨૦૨૩ રવિવાર ના રોજ સાંજે ૪.૦૦ કલાકે પરવાળા મુકામે (તાઃ ઉમરાળા જી: ભાવનગ૨) યોજાશે તેમજ વિધાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૧૮/૧૧/૨૦૨૩ ને શનિવા૨ (લાભ પાંચમ) ના રોજ યોજાશે જેમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે છેલ્લી તારીખ : ૧૦/૧૦/૨૦૨૩ સુધી માં નીચે ના સરનામે સંપર્ક કરવા વિનંતી શ્રી નરશીભાઇ વાલજીભાઇ નાકરાણી મું ધોળા ગામ તા:- ઉમરાળા જી-ભાવનગર મા ૯૪૨૮૪૦૮૫૯૨
શ્રી નિલેશભાઇ બાલાભાઇ ઇટાળીયા સહજાનંદ એગ્રો એન્ડ ટ્રેડર્સ બેન્ચા ચોકડી તા.ઉમરાળા.જી:ભાવનગર મા:- ૯૯૨૪૯૯૪૫૨૦ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.