જસદણ ના સાણથલીના આરૂણી શૈક્ષણિક સંકુલમાં માટીના ગણેશની ચાલી રહી છે પૂજા - At This Time

જસદણ ના સાણથલીના આરૂણી શૈક્ષણિક સંકુલમાં માટીના ગણેશની ચાલી રહી છે પૂજા


જસદણ ના સાણથલીના આરૂણી શૈક્ષણિક સંકુલમાં માટીના ગણેશની ચાલી રહી છે પૂજા

જસદણ ના સાણથલીની આરૂણી શૈક્ષણિક સંકુલ દ્વારા પર્યાવરણના પ્રદૂષણમાં વધારો ન થાય તે ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી “ગણપતિ બાપાની માટીમાંથી જાતે જ મૂર્તિ બનાવીને સ્થાપના કરવામાં આવી હતી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.