દાંતા તાલુકાના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના વિધાર્થી ગેલોત વનરાજ સિંહ નવીન સિંહ એક પાત્રિય અભિનય મા ભાગ લઇ ગામ અને જીલ્લાનું ગૌરવ વધાર્યું - At This Time

દાંતા તાલુકાના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના વિધાર્થી ગેલોત વનરાજ સિંહ નવીન સિંહ એક પાત્રિય અભિનય મા ભાગ લઇ ગામ અને જીલ્લાનું ગૌરવ વધાર્યું


દાંતા તાલુકાના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના વિધાર્થી ગેલોત વનરાજ સિંહ નવીન સિંહ એક પાત્રિય અભિનય મા ભાગ લઇ ગામ અને જીલ્લાનું ગૌરવ વધાર્યું

આજરોજ જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી અમદાવાદ દ્વારા આયોજિત, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ માં જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ના વિદ્યાર્થી ગેલોત વનરાજ સિહ નવીન સિંહે એક પાત્રીય અભિનય માં ભાગ લઈ મોટાસડા ગામ અને જીલ્લા નુ ગૌરવ વધાર્યું છે શાળા નુ ગૌરવ વધારનાર વનરાજ સિંહ ને આચાર્ય શ્રી ડી ટી રાઠોડ તથા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.