લુણાવાડા તાલુકામા ધોધમાર વરસાદનુ આગમન
લુણાવાડા તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાતના નવ વાગ્યા બાદ વાજતે ગાજતે મેઘરાજાનુ આગમન.સતત ત્રણ કલાકથી એકધારી મેઘરાજાની બેટિંગ કરતા સમગ્ર વિસ્તારમાં પાણીનો નજારો.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.