દહેગામ તાલુકા ના ખાખરા ગામની પ્રાથમિક શાળા નો જન્મદિવસ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t7n7beof9e2nklvp/" left="-10"]

દહેગામ તાલુકા ના ખાખરા ગામની પ્રાથમિક શાળા નો જન્મદિવસ ઉજવાયો


દહેગામ તાલુકા ના ખાખરા ગામની પ્રાથમિક શાળા તારીખ 11/07/1977 ના રોજ ઉભી કરવામાં આવી હતી જેને આજ કમ સે કમ 44 વર્ષ થઇ ગયા અને આ સ્કૂલ ના વિધાર્થીઓ કોઈ પોલીસ માં કોઈ શિક્ષક માં કે કોઈ સારા હોદ્દા પર નોકરી કરી રહ્યા છે. ખાખરા ગામની પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી નવીનભાઈ અને તેમની ટીમ પણ તેમની શાળા નુ નામ ખુબ આગળ લઇ જવા માટે ખુબ પ્રયત્ન કરે છે આ પ્રસંગે શિક્ષકો અને ગ્રામજનો સાથે મળીને શાળા નો જન્મદિવસ ની ઉજવણી કરી હતી આ પ્રસંગે આચાર્ય શ્રી નવીનભાઈ, શિક્ષક શ્રી ચૌહાણ શીતલબેન,પટેલ ગીતાબેન,ચૌધરી જાગૃતિબેન,પ્રજાપતિ વિમલકુમાર,યોગી કિંજલબેન તથા ગ્રામજનો માં જવાનસિંહ ઝાલા, વજેસિંહ ઝાલા,વિક્રમસિંહ ઝાલા,દિલીપસિંહ સોલંકી,ઝાલા રંગતસિંહ,ઝાલા દશરથસિંહ, ઝાલા શૈલેષસિંહ,તથા ગામલોકો એ હાજરી આપી હતી. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો :6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]