રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી
રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ
રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ?
વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે
રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
