તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક ૭૫ માં ગણતંત્રના દિવસનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથેની ભવ્ય ઉજવણીમાં સહભાગી રહ્યા મનોદિવ્યાંગ બાળકોના વિકાસાર્થે હંમેશા સતત - At This Time

તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક ૭૫ માં ગણતંત્રના દિવસનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથેની ભવ્ય ઉજવણીમાં સહભાગી રહ્યા મનોદિવ્યાંગ બાળકોના વિકાસાર્થે હંમેશા સતત


તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક ૭૫ માં ગણતંત્રના દિવસનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથેની ભવ્ય ઉજવણીમાં સહભાગી રહ્યા મનોદિવ્યાંગ બાળકોના વિકાસાર્થે હંમેશા સતત ચિંતિત કાર્યરત ધાર્મિક સામાજિક લોકસેવી સંસ્થાઓ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય,પૂજા, પ્રાર્થના,સૌને સદ્દબુધ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવની શુભ કામના આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે ફ્રેન્ડસ કૅર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દરેક બાળકને દફતર, શૈક્ષણિક સાધનોની ભેટ અને યુ.એસ.એ.થી પધારેલા સાણંદના શ્રીમતિ કપિલાબેન રજનીભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સૌને મિષ્ટઠાન સાથે મસ્ત મજાનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલક ચંદ્રસિંહ ચૌહાણ અખબાર નગર સર્કલ નવા વાડજ ખાતે આવેલી સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.