આજણવામાં કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ. - At This Time

આજણવામાં કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ.


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે લુણાવાડા શહેરમાં આવેલ આજણવા કોલોની વિસ્તારમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી અને આ બેઠકને સંબોધી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.