બોટાદ ખાતે પ્રથમ ઐતિહાસિક સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રા મુક્તિધામથી રાજગૃહ સુધી નિકળશે - At This Time

બોટાદ ખાતે પ્રથમ ઐતિહાસિક સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રા મુક્તિધામથી રાજગૃહ સુધી નિકળશે


બોટાદ ખાતે પ્રથમ ઐતિહાસિક સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રા મુક્તિધામથી રાજગૃહ સુધી નિકળશે

અશોક વિજયા દશમી નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા શાખા.બોટાદ અને સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ઉપક્રમે તારીખ.૨૪/૧૦/૨૦૨૩ના રોજ સાંજે 5 કલાકે મુક્તિધામ થી. જ્યોતિગ્રામ સર્કલ/દિનદયાલ ચોક/ટાવર રોડ રેલ્વે અંડરબ્રિજ/ખસ રોડ થી રાજગૃહ.સાંજે 7 વાગે.ધમ્મ સભા કરીને યાત્રા સમાપન કરવામાં આવશે.મહાન સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રાનું આયોજ કરેલ જેમા અલગ અલગ સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવેલ બોટાદ ખાતે યોજાનાર પ્રથમ અને ઐતિહાસિક મહાન સમ્રાટ અશોક ધમ્મ પદયાત્રામાં બોટાદના નગરજનોએ સાથ સહકાર આપવા અને જોડાવવા માટે આયોજક.બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશભાઈ રાઠોડ.વિઠ્ઠલભાઈ બોળીયા.હરેશભાઇ પરમાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.