ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. અરવિંદ ભાઈ ઉકાભાઇ મકવાણાનું ASI તરીકે પ્રમોશન અપાયું. - At This Time

ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. અરવિંદ ભાઈ ઉકાભાઇ મકવાણાનું ASI તરીકે પ્રમોશન અપાયું.


ઢસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. અરવિંદ ભાઈ ઉકાભાઇ મકવાણાનું ASI તરીકે પ્રમોશન અપાયું.

ઢસા પોલીસ સ્ટેશન ખાતે બિન હથિયારી હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ઉકાભાઇ મકવાણાનું આજરોજ પોલીસ અધિક્ષક ને શ્રી બોટાદ દ્વારા એ.એસ.આઇ તરીકેની બઢતીના આદેશો કરવામાં આવ્યા છે અરવિંદભાઈ ઉકાભાઇ મકવાણાનું ASI તરીકે પ્રમોશન થવા બદલ મિત્ર વર્તુળ, પરિવારજનો તેમજ પોલીસ મિત્રો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.