મુખ્યમંત્રી ના હસ્તે બેસ્ટ એલીવેટર્સ એવોર્ડ યુવા ઉદ્યોગકારો અને અવધ એલીવેટર્સ ના મેનેજીંગ ડિરેક્ટરો ભાવિકભાઈ પાલડીયા અને વિજયભાઈ ઢોલરિયા ને એનાયત
મુખ્યમંત્રી ના હસ્તે બેસ્ટ એલીવેટર્સ એવોર્ડ
યુવા ઉદ્યોગકારો અને અવધ એલીવેટર્સ ના મેનેજીંગ ડિરેક્ટરો ભાવિકભાઈ પાલડીયા અને વિજયભાઈ ઢોલરિયા ને એનાયત
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના નાના એવા ખાખરીયા ગામ ના યુવા ઉદ્યોગકારો અને અવધ એલીવેટર્સ ના મેનેજીંગ ડિરેક્ટરો ભાવિકભાઈ પાલડીયા અને વિજયભાઈ ઢોલરિયા ને મળ્યો ગુજરાત બેસ્ટ એલીવેટર્સ એવોર્ડ એનાયત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે કરાયો આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા એ બંને યુવાનો ને સમગ્ર પાલીતાણા તાલુકા નું ગૌરવ વધારી વૈશ્વિક ફલક સુધી પહોંચતા ખૂબ શુભેચ્છા પાઠવી હતી માત્ર ૩૫ વર્ષના યુવાન ભાગીદાર એવા અવધ એલીવેટર્સ ના ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટરો તથા યુવા ઉદ્યોગ સાહસિક ભાવિકભાઈ પાલડીયા અને વિજયભાઈ ઢોલરીયા ને આજે ગુજરાતના બેસ્ટ એલીવેટર્સ તરીકે નો એવોર્ડ મળ્યો છે તે બદલ બન્ને ઉપર ખુબ ખુબ અભિનંદન વર્ષા કરાય રહી છે સમાજ માટે ગૌરવ ની વાત એ છે કે બન્ને ભાગીદારો માત્ર ૩૫ વર્ષની ઉંમર ધરાવે છે જે આજની યુવા પેઢી માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તેમની આ સાહસ સફળતા ને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવોર્ડ એનાયત કરી સન્માનીત કર્યા છે જેની બન્ને ભાગીદારો ના પરિવારો ને ચોમેર થી #શુભેરછા નો વરસાદ વરસી રહ્યો ગુજરાત ના અનેક મહાનગરો માં લિફ્ટ નું કામ કરતી આ કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે દક્ષિણ આફ્રિકા સુધી વિસ્તરી રહી છે બંને સાહસિક યુવા ઉદ્યોગ રત્ન ને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
