બરાનપુરામાં દુકાનમાં આગ. - At This Time

બરાનપુરામાં દુકાનમાં આગ.


બરાનપુરામાં દુકાનમાં આગ : બરાનપુરા વિસ્તારમાં આજે સવારે હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી . આગની ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો . આગ પાછળનું શંકાસ્પદ કારણ શોર્ટ કારણે આગ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.