શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું


શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી મુકામે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું
આજ રોજ શ્રી હરિ વિદ્યા સંકુલ - સનાળીમાં શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં રમત સાથે આનંદ મળી રહે તેવી સ્ટિક બેલેન્સ, લોટ ફૂંકણી, સંગીત ખુરશી, ચાંદલા ચોડવા, રસ્સા ખેંચ, 100મી દોડ,ત્રિ પગી દોડ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલકશ્રી ઘનશ્યામભાઈ ફતેપરા તથા આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.