જસદણના પત્રકાર વિજય ચૌહાણનો આજરોજ જન્મદિવસ - At This Time

જસદણના પત્રકાર વિજય ચૌહાણનો આજરોજ જન્મદિવસ


જસદણના પત્રકાર વિજય ચૌહાણનો આજરોજ જન્મદિવસ

એટ ધીસ ટાઇમ ન્યુઝ ના પત્રકાર વિજય ચૌહાણ નો 10 નવેમ્બરના રોજ એટલે કે આજે જન્મદિવસ છે વિજયભાઈ છેલ્લા ઘણા સમયથી પત્રકાર ક્ષેત્રે એટ ધીસ ટાઇમ ન્યુઝ ચેનલમાં કામ કરી રહ્યા છે, અને જસદણ પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફર તેમજ જસદણ શહેરમાં મોટા પાયે થતા કાર્યક્રમોમાં ફોટોગ્રાફર તરીકે હર હંમેશ આગળ પડતા વિજયભાઈ નો જન્મદિવસ છે ત્યારે આજ રોજ જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર +917016597276 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને સમગ્ર એડ્રેસ ટાઈમ ન્યુઝ પરિવાર વતી આ જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવેલ.

Report By Rasik Visavaliya


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.