ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે ઠાકોર સેના દ્વારા શસ્ત્રપૂજન કરાયું - At This Time

ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે ઠાકોર સેના દ્વારા શસ્ત્રપૂજન કરાયું


તાલુકાના મલેકપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામુહિક શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજના અનેક અગ્રણી યુવાનો જોડાયા હતા. ભુદેવ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું પૂજન કરાયું હતું. અગ્રણીઓએ આવનારી પેઢીને ધર્મ આધારિત શાસ્ત્ર અને શસ્ત્રની વિશેષતા વિશે વિસ્તૃત સમજ આપી વિજયાદશમી પર્વની ઉજવણી કરી હતી.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image