જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને આઇસીડીએસ શાખાની માસીક સમીક્ષા બેઠક યોજાઈ - At This Time

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને આઇસીડીએસ શાખાની માસીક સમીક્ષા બેઠક યોજાઈ


જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના અધ્યક્ષસ્થાને આઇસીડીએસ શાખાની માસીક સમીક્ષા બેઠક યોજાઈ

આંગણવાડી કેન્દ્રો પર આરોગ્યવર્ધક શ્રી-ધાન્યનો વધુ ઉપયોગ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું સૂચન બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે આઇ.સી.ડી.એસ. શાખાની માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તેમજ જિલ્લાનાં તમામ આંગણવાડી કેન્દ્રો પર આરોગ્યવર્ધક મિલેટ્સ-શ્રી ધાન્યનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સીડીપીઓશ્રીઓ, મુખ્યસેવિકાઓ તેમજ શાખાના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.