નારી તુ નારાયણી - At This Time

નારી તુ નારાયણી


*નારી તુ નારાયણી*

*મહિલાઓ માટે વિશેષ સશક્તિકરણ સરક્ષણ મહિલાવિકાસ માટે માહિતી કાર્યક્રમ*

*ભાજપા વોર્ડ:૨૧૫ મહિલા મોર્ચાના (લીલાબેન રાઠોડ કવિતાબેન મારૂ-જાગ્રૃતી મહિડા પ્રયત્નોથી*

*મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટેનો મહત્વપૂર્ણ કાર્યક્રમ કાર્યસમ્રાટ ધારાસભ્ય યશસ્વી કેબિનેટ અને પાલક મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા જીના સહયોગથી અને ભાજપા મહિલા મોર્ચાના (લીલાબેન રાઠોડ કવિતાબેન મારૂ-જાગ્રૃતી મહિડા -]ના સફળ પ્રયાસોથી આયોજિત કરવામાં આવ્યો છે*

*આ મહિલાઓ માટેના મહિલાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલાઓને પોતાનું સંરક્ષણ કઈ રીતે કરવું સામાજિક અને ન્યાયિક રીતે પોતાનું સશક્તિકરણ કઈ રીતે કરવું અને વિવિધ રીતે પોતાનું શૈક્ષણિક આર્થિક અને સામાજિક રીતે વિકાસ કઈ રીતે કરવો એની સર્વ માહિતી આપવામાં આવશે તો મહેરબાની કરીને આપણા તુલસીવાડી મહાલક્ષ્મીની વધારે માંથી વધારે બહેનો*
*તારીખ ૨૫ નવેમ્બર શનિવારે*
*સાંજે ૪ થી લઈને ૬ સુધી*
*મુંબઈ સેટ્લ રેલ્વે સ્ટેશન પાસેના ભાઉસાહેબ હિરે તારદેવ ગાર્ડનમાં*
*સર્વે ઉપસ્થિત કુમારિકાઓ બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે*

*સમયસર પહોંચે અને આ મહિલા સશક્તિકરણ માટેના વિશેષ કાર્યક્રમનો લાભ લે અને બીજી મહિલાઓને પણ જણાવવાં સાથે લાવવા માટે વિનંતી અને નિમ્નલિખિત પદાધિકારીઓને સંપર્ક કરીને પોતાના નામ નોંધણી કરાવી અને માહિતી મેળવી શકે છે*
🪷 *લીલાબેન રાઠોડ <a href="tel:9930075921">9930075921*
🪷 *કવિતાબેન મારું <a href="tel:9930075921">9930075921*
🪷 *જાગૃતી મહિડા 7400337845*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.