ગુજરાતના હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયા ઍ ગુજરાત ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચૉહલીયા નૅ ખાસ શુભેચ્છા મુલાકાત આપી - At This Time

ગુજરાતના હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયા ઍ ગુજરાત ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચૉહલીયા નૅ ખાસ શુભેચ્છા મુલાકાત આપી


ગુજરાતના હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયા ઍ ગુજરાત ABPSS ના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચૉહલીયા નૅ ખાસ શુભેચ્છા મુલાકાત આપી

જસદણમાં થોડા સમય પહેલા આવેલ ગુજરાતના લોકોના દિલમાં જેનું હાસ્ય કલાકાર તરીકે આગવુ સ્થાન છે અને જે હાસ્યના બેતાજ બાદશાહ કહેવાય છે તેવા ધીરુભાઈ સરવૈયા એ જસદણ વિછીયા ના માનદ પત્રકાર અને નગરપાલિકાના લૉક પ્રહરી કોર્પોરેટર તેમજ ગુજરાત ABPSSના પ્રદૅશ ઉપાધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા ને ખાસ શુભેચ્છા મુલાકાત આપી હતી એક સમયે પ્રાચીન ભજનમાં પૂજ્ય સંત નારાયણ સ્વામી બાપુ કાનદાસ બાપુ જ્યારે સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી અને પ્રાચીન અરવાચીન ગરબા ભજમા જેનૉ જૉટૉ ના જડૅ
તેવા હિંમતભાઈ ચૌહાણ તેવી જ રીતે હાસ્ય કલાકાર તરીકે જનજનના દિલમાં આગવુ સ્થાન ધરાવતા હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયા સાથે શુભેચ્છા મુલાકાત કરવા નુ મનૅ સૌભાગ્ય મળયુ તૅથી મનૅ ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થઈ છે

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.