આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની રાજુલા મીરાનગર ખાતે બેઠક યોજાઈ
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની મીરાનગર ખાતે બેઠક યોજાઈ...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના નેજા હેઠળ આજરોજ અમરેલી જિલ્લાના રાજુલા ગામ મુકામે હિન્દુ મહાસંમેલન મળ્યું તેમાં રણછોડભાઈ ભરવાડ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નિર્મળસિંહ ખુમાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી આ સંમેલનમાં હાજરી આપી આ સંમેલન રાજુલામાં મીરાનગર બાપા સીતારામ મઢુલી માં આયોજન હતું . તેમાં બધા હિન્દુ સંગઠનો એક મળીને શક્ય હોય તો રોજ હનુમાન ચાલીસા ના પાઠ કરવા અથવા દર શનિવારના રોજ હનુમાન ચાલીસા ના પાઠ કરવા હિન્દુ સંગઠિત બનો તેઓ બધા કાર્યકર્તાઓને સંબોધન કરેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાજુલાના કાર્યકર્તા મહેશભાઈ હિરાણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અજય સિંહ વાળા રાજુલા તાલુકા પ્રમુખ ઉમેશભાઈ વરુ રાજુલા શહેર પ્રમુખ રવિભાઈ વડીયા શહેર મંત્રી લાલજીભાઈ પરમાર રાષ્ટ્રીય બજરંગ દળ પ્રમુખ કુલદીપભાઈ ભાવેશભાઈ જાની રાષ્ટ્રીય બજરંગ દળ ઉપપ્રમુખ દિનેશભાઈ જેઠવા ગૌરક્ષક પ્રમુખ શૈલેષભાઈ લાડવા સહમંત્રી તેમજ રાજુલાના બધા કાર્યકર્તાઓ ઉનાથી આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા મહાસંમેલન મળ્યું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
