બાલાસિનોર કંબોપા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બાલાસિનોર કંબોપા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે ભુંડિયા પ્રાથમિક શાળા, તથા આંગણવાડી કેન્દ્રના બાળકોની મુલાકાત લઈ શૈક્ષણીક કીટ, ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી બાળકો સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી તથા કુપોષિત બાળકની મુલાકાત લીધી. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી તેમજ મહીસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.