મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર્ષભેર સ્વાગત. - At This Time

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર્ષભેર સ્વાગત.


અરવલ્લી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર્ષભેર સ્વાગત કરવામા આવ્યું...

મોડાસા ખાતે ₹282.78 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં તેમની ઉપસ્થિતિએ જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image