બરવાળા ૧૦૮ ટીમ ની સારાહનીય કામગીરી
બરવાળl 108મા પોલારપુર (ભિમનાથ)ગામનો કેશ આવતા બરવાળા 108 નો સ્ટાફ દર્દીને લેવા પોલારપુર ગામે ગયેલ જઈને માલુમ પડેલ કે દર્દી વાડી વિસ્તારમાં રોડ થી અંદર ત્રણ કિલોમીટર જાડિજાખરામાં છે્ યાં એમ્બ્યુલસ વાન ત્યા સુધી પહોંચી શકે એવો રસ્તો ન હતો તાત્કાલિક 108 ના એમટી ડાભી અજયભાઈ ડીલેવરી નો સામાન અને અન્ય જરૂરી સાધનસામગ્રી લયને ચાલીને દર્દી સુધી પહોંચેલ ત્યા દર્દી ઉર્મિલાબેન સંજયભાઈ નાયક ને ડીલવરીનો દુખાવો ઉપડેલ તો તાત્કાલીક ત્યા ડિલીવરી કરાવેલ અને માતI અને બાળક ને ખાટલા માં લઈને પાછા ૩ કિલોમિટર રોડ પર લાવેલ અને માતા અને બાળકનો જીવ બચાવેલ હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથમાં માતા-બાળકની સ્થિતિ ખૂબ સારી છે. સગા-વહાલા એ 108 ટીમ. નો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.