ગાંધીનગર જિલ્લા ગાંધીનગર તાલુકાના દંતાલી ગામ ખાતે બાલિકા પંચાયતની કામગીરી અંગેનો અહેવાલ બાબતે બાલિકા પંચાયત સંવાદ રાખવામાં આવ્યો
ગાંધીનગર DHEW મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહ સંરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા ગાંધીનગર તાલુકાના દંતાલી ગામ ખાતે બાલિકા પંચાયતની કામગીરી અંગેનો અહેવાલ બાબતે બાલિકા પંચાયત સંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં બાલિકા પંચાયતનાં સરપંચશ્રી ઉપ સરપંચશ્રી અને બાલિકા પંચાયતના સભ્યશ્રીઓ આંગણવાડી કાર્યકર્તાઓ DHEW ના ડિસ્ટ્રીક મિશન કોઓર્ડીનેટર શ્રી OSC, PBSC હાજર રહેલ,બાલિકા પંચાયત સંવાદ કાર્યક્રમમાં બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલ કામગીરીનો મૂલ્યાંકન પત્ર ભરવામાં આવેલ સાથોસાથ બાલિકા પંચાયત તાલીમ રાખવામાં આવી જેમાં બાલિકા પંચાયતની કામગીરી અને બાલિકા પંચાયાત ની મીટીંગ વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવેલ અને બાલિકા પંચાયતની વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટેના શક્ય પ્રયત્નો કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
