સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ‌ના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થતા આનંદની લાગણી છવાઈ - At This Time

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ‌ના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થતા આનંદની લાગણી છવાઈ


હળવદ તાલુકાના કેદારીયા ગામના વતની અને મોરબી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપમાં ખપેખભો ‌મિલાવી કામ કરતા એવા ચંદુભાઈ શિહોરાની ભારતીય જનતા પાર્ટી માં સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર પસંદગી થતા હળવદ તાલુકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આમ ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર એ પસંદગી કરતા દરેક સમાજના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી ચંદુભાઈ સિહોરાની પસંદગી થતા whatsapp અને મોબાઈલ facebook instagram અને મોબાઈલ પર રૂબરૂ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.