દાહોદ જિલ્લામાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે - At This Time

દાહોદ જિલ્લામાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે


દાહોદ જિલ્લામાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે
આજ રોજ દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ ઉમેદવાર શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ ના હસ્તે સિંગવડ સમાજ ઘર મુકામે..
લીમખેડા વિધાનસભાના સિંગવડ તાલુકાના ,તેમજ ફતેપુરા વિધાનસભા ના સંજેલી તાલુકાના ,આમ આદમી પાર્ટી તેમજ B.T.P, કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો કાર્યકર્તાઓએ રાષ્ટ્ર સેવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીમાં 200 જેટલા કાર્યકર્તાઓ જોડાયા જેમનું ભારતીય જનતા પાર્ટી નો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું.....
ચારેલ મોહનભાઈ લાલસીંગભાઇ(સંજેલી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના ઉપ પ્રમુખ)
૨.. ડામોર વિનોદભાઈ પારસીંગભાઇ (B.T.P કાર્યકર)
૩.. બારીયા મહર્ષિ શામજીભાઈ (કોંગ્રેસ કાર્યકર)
૪.. રજાત વીરસીંગભાઇ કાળુભાઈ (કોંગ્રેસ કાર્યકર)
૫.. ભેદી જેન્તીભાઈ વાલસીંગભાઇ (કોંગ્રેસ કાર્યકર)
૬.. ચારેલ કિશોરભાઈ ગલાલભાઈ (આપ કાર્યકર)
૭.. રાવત હિંમતભાઈ ચુનીલાલ (કોંગ્રેસ કાર્યકર)
૮.. તડવી સરદારભાઈ લલ્લુભાઈ (કોંગ્રેસ કાર્યકર.) તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ B.T.P કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ , 200 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.