શિવરાજપુર જીલ્લા પંચાયત સીટ હેઠળ ના ગામના આગેવાનોની મીટીંગ યોજાઈ - At This Time

શિવરાજપુર જીલ્લા પંચાયત સીટ હેઠળ ના ગામના આગેવાનોની મીટીંગ યોજાઈ


શિવરાજપુર જીલ્લા પંચાયત સીટ હેઠળ ના ગામના આગેવાનો શ્રી શિવરાજપુર દુધ મંડળીના સભાખંડમાં આગામી "૨૫" મી ફેબ્રુઆરી રેસકોર્સ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ હોસ્પિટલના પ્રારંભ કરવા જઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ધરાના આઠ દશ જીલ્લાના આરોગ્ય માનવજીવન ઉપયોગી હોસ્પિટલ બનેલ હોય જેમાં બક્ષીપંચ રાજકોટ જીલ્લા પ્રમુખ નવીનપરી ગોસ્વામી તથા જીલ્લા કાયૉલય મંત્રી બારોટભાઇ તથા બક્ષીપંચ મંત્રી ગટુભાઇ ગીડા તથા જસદણ તાલુકા ભાજપ મહામંત્રી વનરાજભાઇ ખીટ તથા કિશાન મોરચો રાજકોટ જીલ્લા ભાજપ સેક્રેટરી સુરેશભાઇ ઝાપડીયા તથા તા.પ જસદણ પૂવૅ કારોબારી ચેરમેન દેવેન્દ્રભાઇ ઝાપડીયા તથા જસદણ કિશાન મોરચા મહામંત્રી ધીરૂભાઇ માનકોલીયા તેમજ આજુબાજુ ગામના આગેવાનો સાથે ચચૉ વિચારણા કરવામાં આવેલ અને વધુમાં વધુ લોકો જસદણ વિછીયા વિસ્તારોમાં આવે જે અંતર્ગત મીટીંગ યોજાઇ હતી જે તસવીરમાં નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.