ધરજીયા (રાઠોડ) પરીવાર ને આંગણે ભવ્ય મહાયજ્ઞ નું આયોજન કર્યું . - At This Time

ધરજીયા (રાઠોડ) પરીવાર ને આંગણે ભવ્ય મહાયજ્ઞ નું આયોજન કર્યું .


રાણપુર તાલુકાના ધારપીપળા ગામે
ધરજીયા (રાઠોડ) પરીવારના કુળદેવી શ્રી મેલડીમાતાજીના
મંદિરે ત્રિદિવસ મહાયજ્ઞનું ભવ્યઆયોજન કરવામાં
આવ્યું જેમા મુખ્ય કુંડના યજમાન ડાયાભાઇ કાનાભાઇ અને ધરજીયા (રાઠોડ) પરીવારના
નેવું જોડકા દ્વારા બસોએક(૨૦૧) કિલો ધી અને એકસો એકાવન (૧૫૧) કિલો જવ ની આહુતી સાથે મહાયજ્ઞ ની પુર્નાહુતિ કરવામાં આવી.
જેમાં સમગ્ર યજ્ઞ સંચાલન વિદ્વાન બ્રાહ્મણ ગૌતમભાઇ જોષી અને સાગરભાઇ જોષી દ્વારા મંત્રો ના ઉચ્ચાર કરી યજ્ઞની પુર્ણાહુતિ કરાય
એક દિવસ ધારપીપળા ગામ ધુમાડા બંધ કરવામાં આવ્યા

સમગ્ર આયોજન ધરજીયા રાઠોડ પરીવારના
મુખ્ય આગેવાન ડાયાભાઇ ભુવા
અને બટુકભાઇ ભુવા
તથા કુટુંબી ભાઈઓ આ આયોજન કરવામાં આવ્યું
(રિપોર્ટ -રણજીતભાઈ ધરજીયા)


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image