દામનગર પી એસ આઈ છોવાળા ની અધ્યક્ષતા માં બકરીઈદ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય - At This Time

દામનગર પી એસ આઈ છોવાળા ની અધ્યક્ષતા માં બકરીઈદ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય


દામનગર પી એસ આઈ છોવાળા ની અધ્યક્ષતા માં બકરીઈદ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય દામનગર પોલીસ સ્ટેશન ખાતે શહેર ના સામાજિક રાજકીય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ નો બેઠક માં પોલીસ દ્વારા શાંતિ સુલેહ ની શીખ પરસ્પર કોમી એકતા અને ભાઈચારા થી બકરીઇદ ના તહેવાર ઉજવાય તે માટે એકયતા ભાતૃપ્રેમ જાળવી કોઈ ખોટી અફવા તંગદિલી ઉભી ન થાય તેવી તકેદારી રાખવા અગ્રણી ઓને તાકીદ કરાય સ્થાનિક પોલીસ તરફ થી પૂરતો સહકાર અપાશે શાંતિ સમિતિ ની મીટીંગ માં પાલિકા સદસ્ય વેપારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી પત્રકારો ઉપસ્થિત  રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.